
TRIBUTE
Janardan Bakshi
born on May 04, 1926 and
passed away on January 11, 2022.
જનુભાઈને શ્રઘ્ધા સુમન 🌺
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની;
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
જનુભાઈ એટલે કુદરતની નજીક રહેનારો, કુદરતને માણનારો એક અત્યંત સંવેદનશીલ કલાકાર જીવ.
જનુભાઇ તમારા પ્રેમાળ, આનંદી, લાગણીશીલ અને માયાળુ સ્વભાવ વિશે હું શું લખું? તમારા સંપર્કમાં જે કોઈ પણ આવ્યું તે એક અવાજે આ વિશે કહે છે.
તમારી બહુવિધ પ્રતિભા - એક ચિત્રકાર; સંગીત પ્રેમી; સ્પોર્ટ્સ, કસરત પ્રેમી; ચિંતક અને લેખક અને ગાણિતીક કોયડાઓ અને પઝલોમાં રચ્યા પચ્યા રહેવાની અનોખો વૃત્તિ…
એક પુત્ર તરીકે હું મારી જાતને ખૂબ અહોભાગી અને ધન્યતમ માનું છું.
પિતા પુત્રનું બંધન કોક દિવસ તો તૂટવાનું હતુંજ, કહો આ કમનસીબ દિવસે... એ કડવી વાસ્તવિકતાનો સ્વીકાર કરવો જ રહ્યો.
શેષ જીવન અમે તમારા ચિંધ્યા માર્ગે તમારા પદ ચિન્હો પર ચાલીએ એજ તમને અમારી સાચી શ્રદ્ધાંજલિ.
પ્રભૂ તમને સંસારના તમામ બંધનોથી મુક્ત કરી મોક્ષ બક્ષે એજ શ્રી ચરણોમાં પ્રાર્થના 🙏
રાજીવ બક્ષી
Last Rites
Venue:
Soul celebration
Venue:
Online
Guest Tributes


Chirag Baxi & Bhumi Baxi
A rock-solid human personality we have ever seen in our lives. Learnt a lot of life lessons - how to live life by making it simple in any circumstances... Brilliant in every field... Sports, Music, Brain Teaser... so many... Will always remember his love for us and our entire family... Death is the universal truth which can not be altered... But the truth is what you are leaving behind... We are proud to be called your children "MASA" Prayers to lord Hatkesh to grant eternal peace to your departed soul... 🕉 શાંતિ... શાંતિ... શાંતિ... 🙏🙏🙏

Gayatri & Saurabh
Sorry to hear Sad demise of Pu.Janubhai. Nakhshikh saral, premal vyaktitva ! During our stay at G’nagar and recent visit, lots of fond memories we cherish - Hinchka par paan ni jamavat, harmonium par Saigal na gito. Sadaay hasto Chehro .. Divya Aatma ne amara sau na pranam ane Prarthana. 🙏🙏

Ketan Bakshi
We lost legend. A versatile genius with great power and post though kind and Noble. An artist... A Singer...The Man of multiple talent...and for me...I lost my grand father/father again...End of an Era... But You live forever in our thoughts & talks...

Jaypal Sanghdeep(Rathod)
🙏RIP🙏

Paresh Baxi
The thorough Gentleman.. Vaishvav Jan....A very heavy loss to Bakshi Family... Irreparable....May the departed soul rest in peace...End of an Era. ..

જ્યોતિર વ્યાસ
પાડોશી તરીકે નહી પણ એક વડીલ તરીકે બક્ષી દાદા એ અમારા ઘડતર માં એક અમૂલ્ય ભાગ ભજવિયો છે. મારા માટે એક ગર્વ ની વાત એ છે કે જેમ હું એમની સંગાથ અને માર્ગદર્શનમાં મોટો થયો તેમજ મારા દીકરા ને એ લાહવો મળ્યો. બક્ષી દાદા નો સંગીત અને ચિત્રકારી પ્રત્ય નો પ્રેમ અવિસ્મરિય હતો. ઘણું શીખ્યો પણ ઘણું શીખવાનું બાકી રહી ગયું, જે અનુસરવાનું પ્રયત્ન કરીશું. ભગવાન બક્ષી દાદા ની આત્મા ને શાંતિ બક્ષે અને પરિવારને દુઃખ સહન કવાની શક્તિ આપે, એજ અભ્યર્થના કરીએ છીએ. ૐ શાંતિ 🙏

Jayesh buch
We pray for eternal peace for departed soul and strength to the family to withstand the great loss.

POOJA SHAH
May his departed soul have peaceful merger with the devine.

PARESH N VASAVADA
P N Vasavada family deeply for deeply condolence for Sad Demise for very list of very human being & Gentleman person We pray the god to give spiritual strength upon all Baxi Family & All Relatives We Miss you Baxi Sir 🙏

PARESH N VASAVADA
P N Vasavada Family deeply condolence for very human being & gentleman person We pray the god to give spiritual strength upon all All Desai Family & Relatives RIP to DESAI SIR. ALL WIILL MISS YOU FOR LIFE TIME🙏

Jigna & Chetan Desai
Sorry to hear about sad demise of Pu. Janubhai. We all have very fond memories of our visits to Gandhinagar… always smiling, full of life, music lover, well versed in ragas, shared many interesting stories about origins of Nagars and Gujrat. Fragrance of his life is well represented in his kids and grandkids. Our prayers for the departed soul and family. Take care. Om Shanti. 🙏🙏

Virendra C. Raval
Jay shree Krishna Nirmala Masi & Family we are so sorry to hear sad news about Bakshi bhai we are praying God give his soul peace & condolences to Nirmala Masi & family also we praying to God give you all strength to this difficult time 🙏💐OM Shanti 🙏

Trushar baxi
Great person great persanality always remember while heard k l signal song's

Haresh Baxi -Ratan Baxi
🙏🙏🙏

Joy Baxi
આખી જિંદગી માં કેટલાક લોકો ને ખુબજ ઓછી પળો માટે મળવાનું થાય પણ એટલી પળો માં તેમનું વ્યક્તિત્વ આપણા અંતકરણ માં કાયમી સ્થાન પામી જાય .. જનાર્દન ભાઈ કઈક આવા જ વ્યક્તિ હતા . તેમનું વ્યક્તિત્વ સંપૂર્ણ,સંતોષી અને સાત્વિક હતું અને તે ને કારણે જ લોકો ને આકર્ષી જતું .. આજાત શત્રુ, માયાળુ અને મુસ્કરતા જનાર્દન ભાઈ સૌના હ્રદય માં અમર થઈ ગયા..

Kavita baxi
Dada saday hasato chahero yaad chh Jyare aviye tyare kem chho achuk puchhe Atli age par pan cube solving and keeping active mindset shikhva malyu chhe amne May his soul rest in peace💐

Ronak Baxi
*માસા એટલે જનુભાઈ* - આમ તો એ મારા પપ્પા ના માસા, પણ જો કોઈ વાત માં ઉલ્લેખ આવે તો પેલો ચહેરો *જનુભાઈ માસા* નો જ નજર સામે તરવરે.... એમનું નામ જ *માસા* - કોઈ બીજું નામ શોભે પણ નહીં અને મન માં આવે પણ નહીં.... આમ તો સચિવાલયમાં ઉચ્ચ હોદ્દા ઉપર, કસરતબાજ શરીર, ગણિત અને ક્રિકેટ નું એટલું જ્ઞાન કે કદાચ સારા commentrator બની શક્યા હોત, અને હા *આપણી* પ્રિય ટીમ વેસ્ટ ઇન્ડિઝ ની વાત કરતી વખતે હમેંશા પાન થી લાલ રહેતા એ હોઠ પર ફરકતું વિજય હાસ્ય અને એ વાત વાત માં *રોની* કહેવાનો લહેકો.... આ માસા - એક સાદા પોસ્ટકાર્ડ ઉપર ફક્ત નખ વડે ચિત્ર બનાવતા પણ મળે અને 78 વર્ષે cycle ચલાવી ઘર નું શાકભાજી લેતા પણ જોવા મળે, ગણિત ના કોયડાઓ પણ ઉકેલતા જોવા મળે અને ક્રિકેટ મેચ જોતા tv ની સામે પણ જોવા મળે.... એક આદર્શ અને ઉમદા વ્યક્તિત્વ, આ એ લોકો માં ના 1 હશે કે જેમને સીધી મોક્ષ પ્રાપ્તિ થતી હશે.... હદયસ્થ માસા ને સ્મરણાંજલિ 💐💐💐💐 - આપનો *રોની*.... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

Bhalendu Vyas
દિવંગત આત્મા ને પરમ શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય તેવી ભોળેનાથ ને અભ્યર્થના.,🙏

Yashesh...Mukti family
Om shanti

Bhagirath Mankad
We know Janubhai much before marraige of Jwalant and Pallavi right from the days of 10 Bungalows. Whenever we used to come to meet Jwalanbhai and Pallavi we usaed to make it a point to meet Mu. Janardanbhai. Loss of father, guardian, husband and a fatherly figure is never acceptable. But one has to reconcile to the fact that one day this is going to happen. Please accept our deepest condolences and prayers for Mu. Janubhai.

K. K. Vasavada (Nanabhai), Sector- 25
Our deep condolences for Sad demise ofJanardan uncle may God bless peace to his soul. K. K. Vasavada (Nana bhai), Sector- 25 Gandhi nagar.🙏🏻🙏🏻

Bhasha Vaishnav
Heartfelt condolences...May the departed soul rest in eternal peace. Bhasha and Parag Vaishnav

Nalini Jani raval
Hi Nirmalamasi Pranam Sorry toHear about Bakshi bhai RIp 🕉 shanti 🕉 🙏 💐 Condolences to rajiv Hina and all family members Jay Shri Krishna

Sudha Antani
Please accept our deepest condolences and prayers for Janubhai. Our prayers are for his eternal peace in his place near to God.

Mamta Nanavati , Uday zala
Sadgat Shri ne prnam, omshanti ,Jay Hatkesh

Mamta Nanavati , Uday zala
Sadgat Shri ne prnam, omshanti ,Jay Hatkesh

Dipak Christian
I am deeply sadden to hear the news. Last month, I had an opportunity to see Respected Uncle personally and I was over-joyed to see him walking and doing his work by himself at this age. Bakshibhai and entire family, my heartfelt and sincere condolences. May God Almighty strengthen you with His peace, grace and power. Dear Uncle was indeed prolific personality, a calm spirit, versatile noble character, peace generating great human-being, full of Life and Love and a Life well-lived. All I can do is to offer my prayer support.

Bharti Raval
May our God bless and comfort you and your family during this time of grief. Please accept my sincere condolences.Bhavpurna Shraddhanjali to Janardankaka.

manoj doshi
મુ.વ.જનાર્દનભાઇ ના દુઃખદ અવસાન નો આઘાત સહન કરવાની શક્તિ આપ સર્વે કુટુંબીજનો ઇશ્વર આપે અને દિવ્યાત્મા ને પરમ શાંતિ માટે શ્રી હાટકેશ દાદા ને પ્રાર્થના..ૐ શાંતિ..ૐ શાંતિ..🙏🙏🙏

Ashutosh
I was filled with grief and deep sorrow when I came to know about the sudden demise of pujya murabbi vadil shree Janukaka. His presence would forever live deep inside our hearts. No words can heal the pain that you carry in your heart. Just a message to say that we’re with you during this difficult time. Please take care and accept our heartfelt condolences. May the love surrounds you bring comfort and peace to you all. Jay Siyaram. Jay Hanuman.

Preeti Vihang Mehta
Hey Narayan V.Mu. Janardan Baxi. (Uncle) on the way to your Narayan Dham . Please Bless him Moksh in Gayaji. And give Shakti and Samarthya entire family. to bare this loss . Preeti Vihang Mehta.💐🙏🙏 Vihang Mehta.💐🙏🙏

Dr Dipak Mehta
May God give eternal peace to departed soul.

જયંત બુચ
મુ.વ.જનાર્દનભાઇ ના દુઃખદ અવસાન નો આઘાત સહન કરવાની શક્તિ આપ સર્વે કુટુંબીજનો ઇશ્વર આપે અને દિવ્યાત્મા ને પરમ શાંતિ માટે શ્રી હાટકેશ દાદા ને પ્રાર્થના..ૐ શાંતિ..ૐ શાંતિ..🙏🙏🙏

Hemant Buch
We were fortunate to have grown under Pujya Janubhais wings. Emna jeva talented vyakti deevo lai ne sodhva jai e to pan naa ma le. So much talent and still so humble without any show off. Fortunately Rajiv and all the grand kids have imbibed some of his talent. May his soul rest in peace 🙏

Harshal Kikani
મુ. જનુભાઈ ની વસમી વિદાય આપણા બધા માટે દુઃખ દાયક છે. હિંચકા ઉપર હિંચકતો હસમુખ ચહેરો હજી યાદ આવે છે. ભગવાન તેઓ ના આત્મા ને શાંતિ આપે તેવી પ્રાર્થના. સર્વે કુટુંબીજનો ને જય હાટકેશ

Krupa kikani
Our condolence on the departed soul , God give the family the strength to cope with loss of the head of the family, Janubhai a very calm, peaceful person. Jay Hatkesh.

Drashti Andharia
ૐ શાંતિ 🙏🏻🙏🏻🙏🏻

Kritarth Y. Jhala
In these moments of loss, words are useless but today and always, may the loving memories of Nanaji bring you & the entire family peace, comfort and strength.Our deepest condolences to the entire family. Om Shanti🙏

Nila M Shukla
ઓમ શાંતિ...પ્રભુ સદગત આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના...

Shobhan Buch
Deeply grieved at Janukaks's sad demise. Heartfelt condolences to all in the family..🕉️ શાંતિ..🙏💐

સુધીર દેસાઈ
સરળ , સાલસ , સહૃદયી , સંગીતપ્રેમી સર્વમિત્ર , નખશિખ સજ્જન , સાદગીપૂર્ણ ,સાધુચરિત ,સદભાવક , શ્વશૂર મુ. જનુભાઈ ને મારી સાદર શ્રધ્ધાંજલી......... ..સુધીર દેસાઈ ( ચિત્રકાર અને લેખનકાર પણ ખરા જ )

Heena Baxi
Heartfelt condolences,. Prayers for the departed soul..may find eternal peace..om shanti🙏🌷

Heena Baxi
Heartfelt condolences,. Prayers for the departed soul..may find eternal peace..om shanti🙏🌷

Heena Baxi
Heartfelt condolences,. Prayers for the departed soul..may find eternal peace..om shanti🙏🌷

પરાશર સૂડીવાળા
🙏🏻 પ્રભુ એમના આત્માને સદગતિ આપે એવી પ્રાર્થના 🙏🏻

Kartikeya V Buch
નાગર, સાયગલ ની વસમી વિદાય, એક ઊંચા અમલદાર, ઉમદા માનવી, સંગિત પ્રેમી, અને મારા જેવા ને મિત્ર બનાવવા ની કળા, એમના નજીક માં રહેતા તો ગર્વ અનુભવતો કે એક વિશિષ્ટ પરિવાર ની પાસે છું, ઇશ્વર સદગત ના જીવ ને સદગતિ અર્પે એવી પ્રાર્થના,,,

Keyoor Bakshi
કસાયેલ કસરતી શરીરમાં અત્યંત કોમળ હ્રદય તથા જીવ માત્ર પ્રત્યે પારાવાર સ્નેહ અને લાગણી એવા પૂ. શ્રી જનુકાકા ઉચ્ચ કોટીના કલાકાર હતા જેમાં પેન્સીલ કે નખ વડે ચીત્રકામ, વાજીંત્ર વાદન કે ગાયકી (સાયગલના ગીતો અને ઘાર્મીક ભજનો ખાસ), ગ્રૃહ સુશોભન કે બાગકામ જેવી ઘણી કળાઓ અમે વારંવાર જોયેલી, સાંભળેલી ને માણેલી છે. કુટુંબના આવા મોભીની વસમી વીદાયની ખોટ ક્યારેય પૂરી શકાશે નહીં. આવા ઉચ્ચ આત્માની સદગતી જ હોય. આપણે સહુ અવાર નવાર એમની મીઠી યાદોનું સ્મરણ કરીએં અને એમના આશીર્વાદ આપણા સહુ પર અહર્નિશ વરસ્યા કરે તેવી પ્રાર્થના સહ ભાવભીની શ્રદ્ધાંજલી.

D.R.Mankad
Deeply grieved, having learnt the sad demise of Janardanbhai. May the departed soul rest in peace. Loosing a father at any age is an unexplainable grief for the family. Accept our sincerest condolences.

Manoj Ghoda
Ek aadharstambh for us and everybody around him. A noble, godly soul, always smiling and witty and generous. Really god's gift to humankind. It is difficult to imagine Baxi family without him as a fountain of energy and fatherly figure. We all will always miss this be loved noble, gentle giant. We are all in disbelief. Hemakshi and Manoj Ghoda

shubham baxi
Om shanti🙏💐

Bachubhai pujara
May Almighty God rest his soul in eternal peace and courage to family to bear this loss,Om Shanti

Zankhana & Harish Patel
🌹 પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે 🌹

Zankhana & Harish Patel
🌹 પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે 🌹

Neeta Raval
પૂજ્ય જનુભાઈ ના આત્મા ને પરમાત્મા શાંતિ આપે અને આપ સૌ કુટુંબીજનો ને આવી પડેલા દુઃખ સહેવા ની શક્તિ આપે.મારા મન માં તેમની ઘણી યાદો છે,તેઓ બાળકો ના દાદા કરતા મિત્ર વિશેષ હતા.તેઓ હીંચકે બેઠા હોય અને આનંદ થી બધા ની હાજરી અનુભવતા હોય,થોડું થોડું સ્મિત તેમના ચહેરા પર હોય એ તેમની લાક્ષણિક તસવીર મારા મન માં છે.પિતા ની ખોટ કદી પૂરાતી નથી.માટે સ્વસ્થતા રાખજો.ઓમ શાંતિ શાંતિ.

Anuja V Murdeshwar
May his soul rest in peace. We are going to miss him.

P T Pandya
સ્વ બક્ષીસાહેબના આત્માને ભગવાન શાંતિ અર્પે અને પરિવારને તેમની ખોટ સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના જય હાટકેશ ૐ શાન્તિ 🙏🏻🙏🏻

જીતેન્દ્ર મોદી
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેવી હદય પૂર્વક ની પ્રાર્થના.

Gunjan jain/ Nimisha jain
🙏બહુમુખી પ્રતિભાધારી જનુભાઇ ને સત સત વંદન🙏 પ્રભુ એમના આત્માને શાંતિ આપે.🙏

Dipak ochhavlal shah
Dear Rajeev So sorry to hear the sad news. He is a great loss to all the people who know him. I offer my sympathies to you and your family on the loss of your father. He had held his head and your standards high. He had succeeded on his own strength and I admire him as one of the most successful father to shape the career of his son. I recognise your success through his determination. He had set an example to demonstrate the sucess of his son. He is a great soul. God bless his soul. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેવી હદય પૂર્વક ની પ્રાર્થના. I had a good time and lots of sweet memory with him during my visit to your house in Gandhinagar. Dipak Jagruti ujala nachiket Roshani-ronak-hemil-aarush Shailesh paragini het Vidit-urvi

Nimrod Christy
પિતા પિતા જ હોય છે. પિતાની ખોટ તો સાલતી જ રહેવાની..... દિલાસાના શબ્દો ઠાલા લાગે.....તો પણ ભાઈ રાજીવ અને સમગ્ર કુટુંબીજનોને ઈશ્વર તેમનો સ્વર્ગીય દિલાસો પૂરો પાડે એ જ પ્રાર્થના.

Dhiren Mankad
A great personality... May his soul rest in peace... Om Shanti...

Ashish sudhakar shastri
Our Heartfelt condolences and prayers for the departed soul. From : Shastri Parivar 21, Tejas.

Tejas Parmar ( Music Teacher)
परिवार जिसका मंदिर था, स्नेह जिसकी शक्ति थी। परिश्रम जिसका कर्तव्य था, परमार्थ जिसकी भक्ति थी। ऐसी उनकी आत्माको ईश्वर शांति प्रदान करे...💐

Kirit Engineer
Our heartfelt condolences and prayers for the departed soul from Kirit Engineer and Fly

Hasit Trivedi
Deepest condolences to Dr. Sonal Bakshi ji and her family. As we say in gujarati, "prabhu ne gamyu te kharu".

Vibhakar Ghodw
જેઓ, ચરિત્ર એ સંત,મમતા એ માતા, કુશળતા એ કલાકાર , મિત્રતા એ સુદામા અને સ્વભાવે શહેનશાહ નો વૈભવ ધરાવતા હતા તેવા વડીલ આપણી વચ્ચેથી વિદાય થયા છે. ઈશ્વર એમના આત્માને પરમ શાંતિ અર્પે એજ અભ્યર્થના 🙏 હું, વિભાકર અને અમે સૌ સંધ્યા, મિહિર,ફોરમ, રુચિર અને રત્ના

Nitin Patel
Condolences to you and your family. God give you and and the family strength to go thru this tough time. May his soul rest in peace. God Bless 🙏🙏🌹🌹 NITIN PATEL & FAMILY

Manoj jani
🙏💐 sadgat atmane bhagvan shashwat shanti aape tevi prarthana 💐💐

Devang Trivedi
May His Soul Find The Peace. Hoping you all find the strength on such difficult days.

Rupal Parth Vora
Ishwar amni aatma ne shanti ape aje prarthana